કાપણી અને સંગ્રહ
સપ્ટેમ્બર માસમાં ફુલ આવી શિંગો બેસે છે. જે નવેમ્બર/ડિસેમ્બર સુધીમાં પાકી સુકાય છે. સુકી શિંગો હાથે મોજા પહેરી વીણવી તથા તડકે સુકવવી બરાબર સુકાયેલી શિંગોને લાકડાના ધોકા વડે ભાંગી સાફ કરી બીજ જુદા પાડવા.
કૌંચા (કુવેચ)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી