માવજત

ધનિષ્ઠ વાવેતરમાં આંતરખેડ/નિંદામણ જરૂરત મુજબ કરવા, પિયત આવશ્યકતા જણાયે કરવું. કુમળી ડાળોમાં મોલાનો ઉપદ્રવ નવેમ્બર આજુ બાજુ જણાય તો ડાયમિથયોએટ ૦.૦૩ ટકા નો છંટકાવ કરવો.