વાવણીનો સમય અને પદ્ધતિ
પિયતથી કે પ્રથમ સારા વરસાદ બાદ સ્થળે સીધી રોપણી માટે ૧.૫ મી × ૯૦ સે.મી ના અંતરે બી વાવવાથી પિયત માટે નીકની તથા વૃધ્ધિ માટેની જ્ગ્યા મળે છે. નર્સરીમાં ધરૂ તૈયાર કરવા બે સે.મી.ના અંતરે એક કે બે બીજ રોપવા. આ બીજ આગલી રાત્રે પાણીમાં પલાળીને રાખવા. શેઢેપાળે ઉછેર માટે બીજ ને ૧ થી ૧.૫ મીટરના અંતરે અનુકુળતા પ્રમાણે રોપવા.
કૌંચા (કુવેચ)