જમીનનો પ્રકાર

લગભગ તમામ પ્રકારની જમીનોમાં થાય છે. જોકે સારો નિતાર ધરાવતી જમીનો વધુ અનુકુળ છે. તથા ગોરાડુ અને મધ્યમ કાળી જમીનોમાં વિકાસ વધુ સારો થાય છે.