ઔષધિય મહત્વ
શંખપુષ્પી શીતળ, મેધ્ય, સ્વર્ય, સારક તથા રસાયણ ગુણવાળી છે. તે સ્મૃતિ, ક્રાંતિ, બળ તથા અગ્નિને વધારે છે. આ છોડ કાઢા તરીકે તથા મરડા માટે ઉપયોગી છે.
શંખાવલી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી