ઉપયોગ

ઔષધિય ફાર્મસીઓ અનેક ઉત્પાદનોમાં વાપરે છે. વૈદોનું માનીતું ઔષધ છે. દિવસે દિવસે માંગ અને ભાવ વધી રહ્યા છે. સ્મૃતિવર્ધક ઔષધ તરીકે ખુબ મહત્વનો ઉપયોગ છે.