રોગ નિયંત્રણ

આ પાકની વર્ષમાં ત્રણ કાપણી થઇ શકે છે. કાપણી જમીનથી બે કે ત્રણ સેમી ની ઉંચાઇએ કરવી. પ્રથમ કાપણી ચોમાસુ પુરૂ થતાં અગાઉ (ઓક્ટોબરમાં) કરવી. બીજી કાપણી ફેબ્રુઆરી તથા ત્રીજી કાપણી જુનના પ્રથમ સપ્તાહમાં કરવી જોઇએ. કાપેલ છોડને છાયામાં, સુકી જગ્યાએ સુકવવા. બીજ મેળવવા માટે ડિસેમ્બરમાં પ્રથમ કાપણી કરાય છે.