માવજત

જરૂરત આધારિત બે કે ત્રણ  નિંદામણ કરવા  શિયાળામાં ૨૫ દિવસે તથા ઉનાળામાં ૧૫ કે ૨૦ દિવસે  પાણી આપવું. જો કે દરેક કાપણી બાદ છોડની ફરતે સારો ગોડ કરી પિયત ચોક્કસ આપવું.