જમીનનો પ્રકાર

રેતાળ, ગોરાડું અથવા મધ્યમકાળી જમીનોમાં સહેલાઇથી ઉછેરી શકાય છે. ઉનાળામાં જમીન ખેડી જમીનની જરૂરત પ્રમાણે છાણીયું ખાતર આપી જમીન તૈયાર રાખવી.