વાવેતર
ધરૂવાડીયુ બનાવવા માટે બીજને ક્યારામાં ૧૦ સેમીના અંતરે હારમાં વાવેતર કરવું. આશરે દોઢ મહિના બાદ ફેરરોપણી કરવી. આ ધરૂને તૈયાર કરી રાખેલ જમીનમાં, તૈયાર કરેલ ક્યારામાં દોઢ ફૂટ (૪૫ સે.મી) ના અંતરે ચાસમાં, રોપ વચ્ચે ૬ ઇંચ (૧૫ સે.મી.) ના ગાળે, જુલાઇ આખર માં ફેર રોપણી કરવી આ રોપણીથી હેકટરે લગભગ ૧,૪૮,૧૪૮ રોપ રોપાશે.
શંખાવલી