ઉપયોગ

ચણોઠીના પાન સૂકવીને નાગરવેલના પાન સાથે ખવાય છે. જેનાથી કફ દૂર થાય છે. તેનું મૂળ જેઠીમધ જેવું મીઠું હોવાથી એને જેઠીમધ તરીકે મેળવણીમાં વાપરે છે. મોઢાના ચાંદામાં પણ તેના પાન ઉપયોગી છે.