પાનનો ઉગાવો અને તૈયાર કરવાની રીત

ચણોઠીના પાન ઔષધિય રીતે ખૂબ જ ઉપયોગી છે. પાન અને બીજ બન્નેનું ઔષધિય મહત્વ છે અને તંદુરસ્ત થાય ત્યારે ચૂંટતા રહેવું પડે છે. પાન ચૂંટીને સીધો તડકો ન લાગે તે રીતે છાંયામાં સખ્ત આધાર પર સૂકવવા. બીજ પાકીને લાલ થાય ત્યારે (વર્ષમાં એક વખત) ઉતારી લઇ પાનની જેમજ તેને પણ સીધો તડકોના લાગે તે રીતે  છાંયડામાં સૂકવવા.