વાવેતર

તૈયાર કરેલા ચાસમાં મે માસ પછી અથવા જુન માસના અંત સુધીમાં બે ફૂટના અંતરે બાજનું વાવેતર કરવામાં આવે છે. પ્રતિ એકરે ૫ કિલો બીજની જ~રિયાત રહે છે. વાવેતર બાદ સમયાંતરે નિંદામણ હિતાવહ છે.