પ્રાસ્તાવિક

ચોમાસા અને શિયાળામાં થાય છે. તેના પાન આમલીના પાન જેવા હોય છે. તેની મુખ્ય બે જાતો છે.

() લાલ અને

(૨) સફેદ ચણોઠી

જે જુજ હોય છે. જેઠી મધના કુળની આ વનસ્પતિ બારમાસી વેલો છે. ગરમ પ્રદેશમાં વધુ થતી જોવા મળે છે. ચણોઠી અમેરીકામાં પણ થાય છે. ચણોઠી નાં પાન અને બીજ બન્ને ઔષધિય રીતે ઉપયોગી છે. તેની પાનની હિલચાલ ઉપરથી વાતાવરણ જાણી શકાતું હોઇ વેધર પ્લાન્ટ અથવા વેધર ઇન્ડીકેટર તરીકે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં તેને Rpsary  Pea”  પણ કહે છે. આ વેલાને ખાસ કરીને વૃક્ષ ખેતી સાથેના આંતરપાક તરીકે લઇને આકર્ષક પૂરતી આવક ટૂંકાગાળામાં મેળવવા વ્યાપક શક્યતાઓ રહેલી છે.