રોગ અને જીવાત
છોડ ના પાન, ડાળી તેમજ થડ ઉપર કાળાં ધાબા પડે છે અને પાન સૂકાઇ જાય છે. તેના નિયંત્રણ માટે મેન્કોઝેલ ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ તૈયાર કરી અને ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે બે થી ત્રણ વખત છંટકાવ કરવો. પાન વાળનારી ઇયળના નિયંત્રણ માટે શ~આતમાં વાળેલા પાનનો ઇયળો સહિત નાશ કરવો. ઉપદ્રવ વધુ હોય તો મોનોક્રોટોફ્રોસ-૧૨ મિમિ. દવાનું ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
તુલસી