આંતરખેડ

વાવેતર બાદ બે-ત્રણ અઠવાડિયે હાથથી નિંદામણ કરવું અને છોડ દોઢથી બે મહિનાનો થયે કરબડીથી આંતરખેડ કરવી. છોડની ફરતે થોડીક માટી ચઢાવવાથી છોડ પવનથી ઝૂકી જતાં નથી.