પિયત વ્યવસ્થાપન

ચોમાસામાં વરસાદ સારો હોય ત્યારે સપ્ટેમ્બર મહિના સુધી પાક ને પિયતની જ~ર રહેતી નથી. છતાં જો વરસાદ ખેંચાઇ તો એકથી બે પિયત આપવા, ક્યારામાં વધુ પાણી ભરવું નહિ અને ભરાયતો નિકાલની વ્યવસ્થા કરવી.