જમીન ની તૈયારી

જમીનને પુરતી ખેડી અને પોચી બનાવવી પુરતા પ્રમાણમાં છાણિયુ ખાતર નાખવું. પાયાના ખાતર તરીકે ૧૫ કિલોગ્રામ નાઇટ્રોજન તથા ૪૦ કિલોગ્રામ ફોસ્ફરસ તથા ૪૦ કિલોગ્રામ પોટાશ ખાતર હેકટર દીઠ આપવું.