ધરુ ઉછેર
એપ્રિલ-મે માસની શ~આતમાં ૪ મી.×૧ મી. ના ક્યારા બનાવી ધરુ ઉછેર કરવામાં આવે છે. એક ક્યારા માટે ૧૦ થી ૧૫ ગ્રામ બીજ પુરતું છે. એક હેકતરના વાવેતર માટે ૧૫૦ ગ્રામ બીજની જરૂર પડે છે. બીજ ખૂબજ ઝીણા હોવાથી રેતી અથવા રાખ સાથે ભેળવી વાવેતર કરવું. તુલસીના નવા પાક માટે નવી પેઢીનું તાજું બીજ મેળવવું ફાયદાકારક છે. કારણ કે ક્રોસ પોલીનેશનથી ક્રમશ: પછીના પાકના બીજ નબળા પડે છે.
તુલસી