જમીન નો પ્રકાર / આબોહવા

તુલસીને ફળદ્રુપ ગોરાડુ કે મધ્યમ પ્રકારની ફળદ્રુપ જમીન માફક આવે છે. અત્યંત રેતાળ અને માટીવાળી જમીન આ પાકને માફક આવતી નથી. સારી નીતારવાળી જમીનમાં તુલસી સારી થાય છે. સાત થી વધુ પી.એચ. માફક આવતી નથી. અંશત: છાયામાં ઉછરી શકે છે, પરંતુ તેલનુંપ્રમાણ ઘટે છે. છોડ પાણીની અછત અને હિમ સાથે મર્યાદિત ટકાઉ શકિત ઘરાવે છે.