સામાન્ય
તુલસીનો છોડ ૬૦ થી ૯૦ સે.મી. ઉંચાઇનો થાય છે. તુલસી બે પ્રકારની હોય છે.
(૧) લીલી તુલસી કે રામ તુલસી
(૨) કાળી તુલસી કે શ્યામ તુલસી અથવા કૃષ્ણ તુલસી. તેના પાન તથા છોડમાંથી સુગંધિત તેલ મળે છે.
તુલસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી