પ્રાસ્તાવિક

પરાપૂર્વ થી તુલસી નો ઉપયોગ વિવિધ રોગ નિવારણ ઔષધ તરીકે થતો આવ્યો છે. આપણા દેશમાં તુલસી ધાર્મીક લાગણીઓ સાથે જોડાયેલ ખૂબ અગત્યની ઔષધીય વનસ્પતિ છે.