ઔષધિય ઉપયોગ

અરડુસીનો ઉપયોગ શ્વાસને લગતા રોગો, ઉધરસમાં કફમાં અને શ્વાસનળીના સોજા પર થાય છે. આયુર્વેદમાં ક્ષયવિરોધી ઔષધ કહેવાયું છે.