પાનનો ઉગાવો
અરડુસીના છોડમાં પાન ઔષધિય રીતે ખુબ જ ઉપયોગી છે. જેથી સારા તંદુરસ્ત પાન નિયમિત ચૂંટતા રહેવું અને સીધો તડકો ન આવે તે રીતે સૂકવવા. પાન સૂકાતા ૫ થી ૬ દિવસ લાગશે. આ રીતે સુકવાયેલ પાનની બજારમાં સારી એવી કિંમત મળે છે.
અરડુસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી