પિયત વ્યવસ્થાપન

વાવેતર પછી તરત જ એક પાણી આપવું ત્યારબાદ દર ૧૫ દિવસે, વરસાદ નહોય તો, પાણી આપવું.