વાવવાની પધ્ધતિ

અરડૂસીનું વર્ધન બીજ તેમજ કટીંગથી થાય છે. આશરે વીસ થી પચ્ચીસ સેમીની લંબાઇના કટીંગમાં  સ્ફ્રુરણ સારૂ જોવા મળે છે. તૈયાર થયેલ રોપને  ૯૦ × ૬૦ સેમીના અંતરે વાવેતર કરવું. હેક્ટર દિઠ ૧૮૫૦૦ રોપની જરૂર પડે છે.