જમીનની તૈયારી

વરસાદ પહેલાં ૯૦ સે.મી. અથવા યોગ્ય અંતરે ૩૦ સે.મી.3 માપના ખાડા તૈયાર કરી વાવેતર કરતાં સારી વૃધ્ધિ થાય છે. ઉધઇનો ઉપદ્રવ ન થાય તે માટે આલ્ડ્રેક્ષ પાવડર માટી સાથે ભેળવી તેનાથી ખાડો પુરી દેવો.