પ્રાસ્તાવિક

આ વનસ્પતિ હિન્દુસ્તાનના મેદાનોમાં, હિમાલયની ટેકરીઓમાં ૪૦૦૦ ફૂટની ઉંચાઇ સુધી, સિલોન, બર્મા, મલાયા સુધી  ફેલાયેલી છે. વનસ્પતિ સ્વ~પે સદાપર્ણી, ક્ષુપ પ્રકારની છે. આઠ ફૂટ સુધી વૃધ્ધિ પામે છે. અરડુસીના મુખ્યત્વે પર્ણો ઔષધિય રીતે ઉપયોગી છે.