ફળનો ઉગાવો
ડોડીને ફુલ એપ્રિલથી ઓક્ટોબર માસમાં, અને ફળ નવેમ્બરથી બેસવાનું શ~ થાય છે. જે લીલા રંગના અને આકારમાં (આંકડાના ફળ જેવા) ડોડા જેવા હોય છે. પાકે ત્યારે ફાટીને તેમાંથી ~છાવાળા બીજ હવામાં ઉડી નીકળે છે. આમ કુદરતી રીતે તેના બીજનું પ્રસરણ હવાના માધ્યમથી થાય છે. જે વાડોની નીચેના ભાગે અથવા ઝાડી-ઝાખરામાં અટવાઇ પડે છે. અને ચોમાસામાં વરસાદનું પાણી મળતા ઉગી નીકળે છે.
ડોડી-જીવંતી