રોપણી પછી ની માવજત

રોપ ઉછરી ગયા પછી ફરતે ઘાસ ન થાય તે માટે સમયાંતરે ઘાસ કાઢતા રહીને રોપ ફરતે જમીનને પોચી બનાવતા રહેવું જોઇએ. હેકટરમાં ૨૦૦૦ રોપ નું વાવેતર કરી શકાય છે. અનુકુળતા પ્રમાણે સંખ્યા વધારી શકાય.