આંતરપાક

માંડવો તૈયાર કર્યો તો અનુકૂળ આંતરપાક લઇ શકાય છે. તે સિવાય પિયત માટે કરવામાં આવેલ ઢાળિયા ઉપર શાકભાજી, કઠોળ વગેરે જેવા મર્યાદિત આંતરપાક લઇ શકાય છે.