વાવવાની રીત
ડોડીએ વેલો હોઇ તેને માટે માંડવો બનાવવો વધારે સારો, પરંતુ જમીનમાં ૨.૫× ૨ મી. (૮×૬ ફૂટ) નાં અંતરે ૩૦ સે.મી.3 ના ખાડાઓ તૈયાર કરી, તેમાં છાણીયું ખાતર + દિવેલીનો ખોળ અને ઉધઇની દવાનું મિશ્રણ કરી, વાવેતર પહેલા ભરી, તેમાં પ્રથમ વરસાદે જ ડોડીના પોલીથીન બેગમાં તૈયાર કરેલા રોપ રોપવા.
ડોડી-જીવંતી