વાવણીનો સમય અને પદ્ધતિ

ડોડીની વાવણી પાણીની સગવડ ઉપલબ્ધ હોય તો બારેમાસ કરી શકાય, પણ મુખ્યત્વે મે-જુન માસ એટલે કે ચોમાસાની શ~આત નો સમયગાળો વધુ સારો રહે છે.