પ્રાસ્તાવિક

ડોડીનો વેલો એ સામાન્ય રીતે વાડ અને વૃક્ષોનાં ઝુંડોની અંદર જોવા મળે છે. સંસ્કૃતમાં તેને જીવંતી તરીકે ઓળખવામાં આવે છે. તેના પાન હ્ર્દય આકારના હોય છે. એક તરફ રૂવા હોય છે. બરછટ, સહેજ ચીકણા અને આછાથી ઘાટા લીલા રંગના હોય છે.