ઉપયોગ
ઔષધ ઉપરાંત અથાણામાં તથા મરી મસાલા તરીકે ખુબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીડીં પીપર નો ઉપયોગ પાચનની તકલીફ, ખાસી, શરદી તથા તાવ માટે થાય છે. મૂળનો ઉપયોગ માથાનો દુ:ખાવો તથા અનિદ્રા માટે થાય છે.
લીંડી પીપર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી