ઔષધિય મહત્વ

થડ અને મૂળના ભાગ (પીપર મૂળકે ગંઠોડા) ખુબ પ્રચલિત, જુની અને જાણીતી ઔષધિ છે. ગુણધર્મ મધુર-તીખી છે. અનિંદ્રા મટાડનાર, ભુખ લગાડનાર, પાચન કારક અને વાયુ દુર કરનાર છે.