તૈયાર કરવાની રીત

ઉતારેલ ફળને સૂર્યપ્રકાશમાં સુકવવા અને દિવસ દરમ્યાન ચાર થી પાંચ વાર ફેરવતા રહેવું, સંગ્રહ ભેજરહિત જગ્યાએ કરવો, મૂળ અને થડના પણ કટકા કરી સૂકવણી કર્યા બાદ જ સંગ્રહ કરવો.