ઉત્પાદન

દક્ષિણ ભારતમાં ઉત્પાદન ઉંચુ  હોઇ પીપરનું ઉત્પાદન પ્રથમ વર્ષે ૪૦૦ કિ.ગ્રા. અને ત્રીજા વર્ષથી લગભગ ૧૦૦૦ કિ.ગ્રા./હેક્ટર મળે છે. ગુજરાતમાં જમીન/માવજત આધારિત લગભગ આટલું જ ઉત્પાદન મેળવી શકાય, પાંચમાં વર્ષે ગંઠોડા પણ હેક્ટરે ઓછામાં ઓછા ૫૦૦ કિલો મળે. આ પાક આંતરપાક તરીકે મોટે ભાગે લેવાતો હોય છે. તેથી આંતરપાક તરીકે અંતર આધારિત ત્રીજા, ચોથા કે પાંચમા ભાગનું પણ ઉત્પાદન મળે.