જીવાત ત્થા રોગ
ચીકટો જીવાતનો ઉપદ્રવ જણાયતો ડાયમીથોએટ ૧૦ મી.લી. અથવા મોનોક્રોટોફોસ ૧૨ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. બે-ત્રણ છંટકાવ જરૂરીયાત મુજબ કરવા પાનના ટપકાનો રોગ થાય તો મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂરીયાત મુજબ ૧૫ દિવસના અંતરે બીજો છંટકાવ કરવો.
લીંડી પીપર