પિયત વ્યવસ્થાપન

ઉનાળામાં ૨ થી ૩ પાણી, જો મુખ્ય પાકને અપાયેલ ન હોય તો આપવા. શિયાળા માં છ થી આઠ દિવસે એકવાર પાણી આપવું, ઉનાળામાં વાવેતરમાં જ~રત પ્રમાણે દર પાંચ-સાત દિવસે પાણી આપવું જોઇએ.