રાઇઝોમ/કટકાના જરૂરત

ઘનિષ્ઠ વાવેતરમાં પ્રતિ હેક્ટર સરેરાશ લગભગ ૨૭,૦૦૦ કટકા/કંદ (પ્રતિ એકર   લગભગ   ૧૧,૦૦૦  કટકા) લગભગ ૧.૫ સે.મી લંબાઇના જોઇએ. જમીન,મુખ્યપાક  અને આંતરપાક પ્રમાણે આ સંખ્યા ઓછી પણ હોઇ શકે છે.