વાવવાની રીત

બે-બે ફૂટના અંતરે, રાઇઝોમ તેની જાડાઇ જેટલી ઉંચાઇએ રોપી ઉપર માટી સારી રીતે વાળી દેવી જોઇએ અથવા કટકા રોપવા જોઇએ. વાવણી સમયે ૪૦ કિલો નાઇટ્રોજન, ૪૦ કિલો ફોસ્ફરસ અને ૨૦ કિલો પોટેશિયમ આપવું અને છાણિયું ખાતર જ~રત મુજબ આપવું. પાકના સારી વૃધ્ધિ માટે હેક્ટર દીઠ ૨ થી ૪ હપ્તામાં નાઇટ્રોજન  ૨૫ કિલો  પૂર્તિ ~પે આપવું.