વાવેતર
રાઇઝોમ (ગંઠોડા) થી ઉગાવો સારો મળે છે. કટકાથી પણ સારો ઉગાવો થાય છે. બીજથી ઉગાવો સારો મળતો નથી. ગંઠોળા દર પાંચ વર્ષે કાઢી શકાય છે. તે પહેલા કાઢવાથી રોપના વિકાસને અસર થાય છે.
લીંડી પીપર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી