વર્ણન

તે પાતળી, સુગંધી વેલ છે. તેનાં મૂળ લાકડા જેવાં હોય છે. ફળ માંસલ પુષ્પની વચ્ચે ખૂંપેલાં, લંબગોળ અને પીળાશ પડતાં નારંગી રંગના હોય છે. તે પાકે ત્યારે તેનો રંગ કથ્થાઇ પડતો કાળો થાય છે.