પ્રાસ્તાવિક

પરંપરાગત રીતે ન ઉછેરાતો પણ ઉંચા ઔષધિય મુલ્ય તેમજ ઉંચી કિંમતનાં કારણે ઘણું ઉત્તમ આર્થિક વળતર આપી શકવા વિપુલ શક્યતા ધરાવતો આ મહત્વનો ઔષધિય પાક છે.