અન્ય ફાયદા
માવજતની ખાસ જ~ર નથી ચરિયાણ, થતું નથી. નબળી જમીનોમાં સહેલાઇથી થાય છે. પાંચ વર્ષ દરમ્યાન મૂળરોપથી ગુટી કલમ દ્રારા નવા,વાવવા માટેના કે વેચવા માટેના રોપા મળે છે. આમ વધારાની આવક શક્ય છે. શેઢે પાળે ઉછેરવા માટે ખુબ અનુકુળ છે. ભાવ હજુ પણ ઘણાં વધવાની શકયતા, લુપ્ત થતી જતી જાત હોવાના કારણે છે. આની નોંધ રેડ ડેટાબુક (આઇ.યુ.સી.એન.)માં પણ લેવાઇ છે.
ગુગળ