આંતરપાક
છોડ ધીમો વધતો હોઇ વિસ્તાર પ્રમાણે આંતરપાક ૩ વર્ષ સુધી સહેલાઇથી લઇ શકાય છે. થોડા પ્રમાણમાં આંતર પાક પછીના વર્ષોમાં પણ થઇ શકે છે. આનુ વાવેતર પડતર ઢોળાવવાળી જમીન પર હોય તો સાથે અન્ય ઔષધીય પાક લેવો વધુ અનુકૂળ છે.
ગુગળ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી