પિયત વ્યવસ્થાપન

વરસાદ લંબાઇ તો વાવણી પછી તુરત બાદ, જ~રત અને સગવડ મુજબ ૨૦ થી ૩૦ દિવસે કરવું. જો કે કુદરતી છોડ, ઓછા વરસાદના વિસ્તાર (બિનપિયત પરિસ્થિતિ) માં પણ સારા થાય છે.