ઉગાવાનું પ્રમાણ
બીજનો ઉગાવો ઘણો ઓછો હોય છે. ફૂટેલા છોડ મરી જતા હોય છે. કટકા કલમમાં પણ સફળતા ૫૦ ટકાથી ઓછી રહે છે. ગુટી કલમ કુશળતાપૂર્વક કરવાથી લગભગ ૯૦ ટકા સુધી સફળતા મળી શકે છે. છતાં અસફળ કલમ બદલવા વધારાની ગુટી કલમ તૈયાર રાખવી.
ગુગળ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી