અન્ય માવજત
છોડ સ્થાપિત થઇ ગયા બાદ ખાસ માવજત જ~રી નથી. છોડ કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનો ગુણ ધરાવે છે. સગવડ હોય તો જ~રત મુજબ સહાયક પિયત, વૃધ્ધિને મદદ કરે છે. ઉધઇથી રક્ષણ માટે ડરમેટ ૨૦ ઇ.સી. ૨ મી.લી.ને એક લીટર પાણીમાં ભેળવી થડ ઉપર રેડવી અથવા કલોરેટ ૫ ટકા અથવા હેપ્ટાક્લોર ૫ ટકા ભૂકી સ્વ~પે હેક્ટરે ૨૫ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણે આપી શકાય.
ગુગળ